મણિપુરના 9 જિલ્લાઓમાંથી હટાવાયો ઈન્ટરનેટ પર પ્રતિબંધ, સ્થિતિ પર કાબૂ મેળવવા વધુ પાંચ હજાર જવાન મોકલાયા
હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ મણિપુર સરકાર દ્વ?...
મણિપુરમાં આજથી શાળાઓ અને કોલેજો ખુલશે, હિંસા ફાટી નીકળ્યા બાદ 13 દિવસ માટે બંધ કરવામાં આવી હતી
મણિપુરના ઇમ્ફાલ વેલી અને જીરીબામ જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો 13 દિવસની લાંબી વિમુક્તિ પછી આજે ફરી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં હિંસાની ઘટનાઓને કારણે શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક બંધ ક?...
મણિપુરમાં ‘કૂકી’ની પથારી ફરી! CRPFએ 11 આતંકીઓ ઠાર કર્યાં, હુમલા માટે આવ્યાંતા
મણિપુરની તાજેતરની આ ઘટનામાં CRPF અને કૂકી આતંકવાદીઓ વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. જિરીબામ જિલ્લામાં CRPF સ્ટેશન પર કૂકી આતંકવાદીઓના હુમલાની નાકામયાબ કોશિશ દરમિયાન 11થી વધુ આતંકીઓ માર્યા ગ...
મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસા ભડકી, જવાન સહિત 4નાં મોત, બોમ્બ-વિસ્ફોટકો જપ્ત કરાયા
મણિપુરમાં હિંસા વચ્ચે ટેંગનોપલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટ સાફ કરાવવા મુદ્દે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સુરક્ષા માટે ત?...
મણિપુરમાં 10 દિવસનો યુદ્ધવિરામ! કુકી નેતાઓએ કેન્દ્રીય એજન્સીઓના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો
મણિપુર રાજ્યમાં હિંસામાં વધારો ચિંતાજનક સ્થિતિ બની રહી છે. 1 સપ્ટેમ્બરથી જાતિય હિંસા ચાલી રહી છે. સરકાર અને કેન્દ્રીય એજન્સીઓ હિંસા રોકવા માટે તમામ પગલાં લઈ રહી છે અને ખીણમાં વિરોધ પ્રદર્શન?...
મણિપુરમાં ફરી હિંસા ભડકી, સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબારમાં 5 લોકોના મોત
મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના જીરીબામમાં સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જીરીબામમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે તાજી હિંસા?...
મણિપુરમાં ફરી હિંસાનો દેખાડો! મૈતઈ સંગઠનની ઓફિસ પર બૉમ્બમારો, ગોળીઓ પણ વરસાવી
મણિપુરથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુરૂવારે (29 ઓગસ્ટ) સાંજે મૈતઈ પ્રભુત્વ ધરાવતા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં યુનાઇટેડ કમિટી મણિપુર (UCM) કાર્યાલયના પરિસરમાં અજાણ્યા બદમા?...