Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી
વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ?...