આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છ?...