કુંભ વાઇરલ ગર્લ ‘મોનાલિસા’ કેસમાં મોટો ખુલાસો : NCST તપાસમાં નાબાલિક લગ્ન સાબિત, POCSO હેઠળ FIR
મધ્યપ્રદેશના 'મોનાલિસા' કેસમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસ બાદ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આયોગના અધ્યક્ષ અંતર સિંહ આર્યના નેતૃત્વમાં, પૂર્વ ન્યાયાધીશ અને NCST સલાહકાર શ્રી પ?...