ટ્રેનમા ભીડ ઘટાડવા માટે રેલવે કર્યો મોટો નિર્ણય, હવે જનરલ સીટ પર આ રીતે વેચાશે ટિકિટ
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે રેલ્વે ટ્રેનની ક્ષમતા અનુસાર ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે ટ?...