ટ્રેન અકસ્માતો અટકાવવા રેલવેનો પ્લાન તૈયાર, હવે ટ્રેક પર લગાવાશે આ સિસ્ટમ, રેલવે મંત્રીની જાહેરાત
રેલવે કર્મચારીઓના કામને આસાન કરવા અને ટ્રેન અકસ્માતો અટકાવવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક એસયૂવી મોટર કારને મોડિફાઈ કરીને તેને રેલવે ટ્રેક પર ચલાવવા અને ટ્રેનની સ્થિતિને ?...