‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ સોમવારે લોકસભામાં રજૂ થઈ શકે છે, સરકારે સાંસદોને મોકલ્યો ડ્રાફ્ટ
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે દેશમાં એક સાથે ચૂંટણી એટલે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટેના બિલને મંજૂરી આપી દીધી છે. તેમજ હવે સરકાર લોકસભામાં આને લગતા બે બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારે આ બિલનો ડ...