શંકરાચાર્યએ કર્યા PM મોદીના વખાણ, કહ્યું- વડાપ્રધાન જેવા સારા નેતા મળવા એ ભગવાનના આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. કાંચી કામકોટી પીઠમ જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. ?...
PM નરેન્દ્ર મોદી આજે કર્મયોગી સપ્તાહ નેશનલ લર્નિંગ વીકનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્મયોગી સપ્તાહ નેશનલ લર્નિંગ વીક નું ઉદ્ઘાટન કરશે. દિલ્હીના ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. NLW એ એક પ્રકારની પહેલ છ?...
પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ યોજાવાની છે, જેમાં...
PM મોદીએ India Mobile Congress 2024 નું ઉદ્ઘાટન કર્યું, ભારતના 6G વિઝન પર ધ્યાન કેન્દ્રિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 નું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ 6જી ઈન્ટરનેટ અને સાઈબર હુમલા પર ભાર આપ્?...
PM મોદીએ રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. PM મોદીએ 21મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેવા બદલ આયોજકનો વિશેષ આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આસિયાન દેશો સાથેના સંબંધોને મજબૂત કર?...
ભારત એક શાંતિપ્રિય દેશ’ ASEAN સમિટમાં નરેન્દ્ર મોદીએ ઈશારામાં ચીનને આપી ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી. આ સંમેલનમાં ASEANના 10 સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ન્યુઝી?...
PM મોદી આજથી બે દિવસીય લાઓસના પ્રવાસે, ઈસ્ટ એશિયા સમિટમાં લેશે ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય લાઓસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ 21મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 19મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. લાઓસ એ એસોસ?...
મુખ્યમંત્રીથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સુધી; PM મોદીએ 23 વર્ષની જાહેર જીવનની સફરને આ રીતે યાદ કરી, જુઓ આ માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આજે તેમણે બંધારણીય પદ પર રહી જનસેવાના 23 વર્ષ પૂરા કર્યાં છે. 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 13 વર?...
ભારતમાં પગ મૂકતા જ માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાયા, ચીનના સમર્થક મુઈઝુએ ભારત માટે કહી મોટી વાત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ચીનના સમર્થક મુઈઝુએ ભારત પ્રત્યે પોતાની વફાદાર?...
શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10...