પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ
અમદાવાદ શહેર નજીક ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમ વચ્ચે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્રણ ગામની વચ્ચે આવેલું મહાદેવજીનું મંદિર આશરે પચીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ છે. મહાભારતકાળ ...