વિદેશના વિદ્યાર્થીઓને ભારતના વિઝા સરળતાથી મળશે, સરકારે કરી આ મહત્વની જાહેરાત
વિદેશી વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આકર્ષવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો અને નીતિઓ મહત્વપૂર્ણ છે. આ નવા વિઝા શરૂ કરવામાં આવ્યા છે, જે ભારતને એક આં?...