ઈશ્વરિયાના વાંસળીવાદક વૈદિક દવે કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને
ગુજરાત સરકાર દ્વારા કલામહાકુંભ આયોજનમાં ઈશ્વરિયાના વાંસળીવાદક વૈદિક દવે કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને આવેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરતમાં યોજાયેલ સ્પર્ધા?...