‘ઓપરેશન સર્ચલાઇટ’ની કાળી રાત : તારિક રહેમાનએ 1971ના નરસંહારને યાદ કર્યો, પાકિસ્તાન પર કટાક્ષ
બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાને ૧૯૭૧માં પાકિસ્તાની સેનાના અત્યાચારોને નરસંહાર દિવસ તરીકે યાદ કર્યા છે. આ પ્રસંગે રહેમાને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેને બાંગ્લાદેશના ઇતિહાસન...