‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ
પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્?...