અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતે છરીથી જીવલેણ હુમલો, રિક્ષા ચાલક અને ભાઈ ઇજાગ્રસ્ત
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને હિંસક હુમલાની ઘટના સામે આવી છે. એક છોકરાને ધમકાવવાની વાતને કારણે ચાર શખ્સોએ રિક્ષા ચાલક અને તેના ભાઈ પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ?...