રાજનાથ સિંહનું SCO મંચ પર સ્પષ્ટ સંદેશ : આતંકવાદ સામે કડક કાર્યવાહી જરૂરી, વૈશ્વિક સહકારની અપીલ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ Shanghai Cooperation Organisation (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ સામે ભારતનું મજબૂત વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે આજના સંઘર્ષમય સમયમાં SCO જેવી સંસ્થાની ભૂમિકા અત્યં?...