એલોન મસ્કની કંપની Starlinkને ભારતની મંજૂરી, સેટેલાઈટની મદદથી ચાલશે ઇન્ટરનેટ
ભારતના સેટેલાઇટ કોમ્યુનિકેશન સેક્ટરમાં એક મહત્વનું ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. જેમાં એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં તેની સેવાઓ પૂરી પાડવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) તરફથી લેટર ઓફ ઇન...