વિદ્યાનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો મેગા એગ્રી ક્રેડિટ કેમ્પ, કૃષિ ક્ષેત્ર માટે આશરે ₹150 કરોડની લોન મંજૂર
ખેડૂતો, ગ્રામીણ ઉદ્યોગસાહસિકો અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોને સરળતાથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલય દ્વારા વિદ્યાનગર ખાતે ‘મેગા એગ્રી ક્રેડિટ આઉટરીચ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં…

