રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઈવના ₹3 કરોડના બિલો પર SIT તપાસ, ₹27 લાખનું ભોજન બિલ અટકાવાયું
રાજકોટ મહાનગરપાલિકાની જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી 2026માં હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઈવ હવે ખર્ચના બિલોને લઈને વિવાદમાં આવી છે. નવી બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ કામગીરી દરમિયાન થયેલા આશરે ₹27 લાખના ભોજન બિલને અટકાવી દીધું છે. કમિટીનું કહેવું છે કે આ ખર્ચ માટે…

