Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

એકતાનગરમાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટના કામો માટે ટેન્ડર જાહેર

એકતાનગરમાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટના કામો માટે ટેન્ડર જાહેર

ગુજરાત સરકારના સંપૂર્ણ માલિકીના સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. મુખ્ય ઇજનેર નર્મદા યોજના જળ વિભાગ, વડોદરા તરફથી સરદાર સરોવર યોજનાના નીચે જણાવેલા કામ માટે કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઇન પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઓફ ડેકોરેટીવ લાઇટિંગ પેકેજ-3 ફોર વન યર ફોર ધી ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ એકતાનગરના કામ માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે. ઓનલાઇન ટેન્ડર ડોક્યુમેન્ટ સબમીશનની છેલ્લી તારીખ 18 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડરની અંદાજીત રકમ 21.34 લાખ રુપિયા છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.