click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા
Gujarat

બિહાર હાર બાદ લાલુ પરિવારમા તણાવ, પુત્રી રોહિણીએ સંબંધ તોડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી તથા જેડીયુના નેતૃત્વવાળી NDAને પ્રચંડ બહુમતી આપી છે. ત્યારે પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં તિરાડ પડી છે.

Last updated: 2025/11/15 at 4:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી-કૉંગ્રેસ ગઠબંધનના પરાજય પછી લાલુ પ્રસાદ યાદવના પરિવાર રાજકારણમાં નવી ઉથલપાથલ સર્જાઈ છે. NDAને મળેલી ભવ્ય જીત બાદ પરિવારની અંદર મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે. સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેઓ માત્ર રાજકારણ છોડે છે એટલું જ નહીં, પરંતુ પરિવાર સાથેના તમામ સંબંધો પણ તોડી રહી છે. તેમની આ જાહેરાતે રાજકીય વર્તુળમાં મોટી ચર્ચા ઉભી કરી છે.

Contents
રોહિણીની સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?તેજ પ્રતાપનો પહેલાનો બળવોરાજદમાં આંતરિક અસંતોષનો ઉફાન

રોહિણીની સોશિયલ મીડિયા પોસ્ટમાં શું લખ્યું?

રોહિણીએ લખ્યું કે તેઓ હવે કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિમાં જોડાશે નહીં અને પરિવારથી સંપૂર્ણ અંતર રાખશે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સંજય યાદવ અને રમીઝના કહ્યા પર લેવામાં આવ્યો છે અને તેઓ તમામ દોષ પોતે સ્વીકારવા તૈયાર છે. રોહિણીની આ પોસ્ટ પરથી જણાઈ રહ્યું છે કે તેમના નિર્ણય પાછળ આંતરિક દબાણ, મતભેદ કે કોઈ ગંભીર વિવાદ કારણરૂપ હોઈ શકે છે.

I’m quitting politics and I’m disowning my family …
This is what Sanjay Yadav and Rameez had asked me to do …nd I’m taking all the blame’s

— Rohini Acharya (@RohiniAcharya2) November 15, 2025

તેજ પ્રતાપનો પહેલાનો બળવો

ચૂંટણી પહેલાં લાલુ પરિવારનો વિવાદ તેજ પ્રતાપ યાદવથી શરૂ થયો હતો, જેમણે પાર્ટીમાંથી અલગ પડી પોતાનો રાજકીય સંગઠન બનાવી લીધો હતો. તેજ પ્રતાપે પણ સંજય યાદવ પર ગંભીર રાજકીય દખલ અને ગોટાળો કરવાનો આરોપ મૂક્યો હતો. હવે રોહિણીના નિવેદન પછી સંજય યાદવનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે, જે પરિવારના વિવાદને વધુ ગંભીર બનાવે છે.

રાજદમાં આંતરિક અસંતોષનો ઉફાન

ચૂંટણીના પરિણામો બાદ રાજદમાં નેતૃત્વ, વ્યૂહરચના અને આંતરિક વ્યવહાર અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેજસ્વી યાદવનું નેતૃત્વ, નજીકના લોકોની ભૂમિકા અને પરિવારની રાજકીય દિશા વિશે ચર્ચા વધુ તીવ્ર બની રહી છે. રોહિણી અને તેજ પ્રતાપ બંનેના નિવેદન અને નિર્ણયોથી સ્પષ્ટ થાય છે કે પરિવારની રાજકીય એકતા તૂટી રહી છે અને ભવિષ્યમાં પક્ષ પર તેની અસર જોવા મળી શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ રાજદ અને લાલુ પરિવાર માટે એક મોટા રાજકીય સંકટ તરીકે ઉભર્યો છે. હવે જોવાનું રહેશે કે લાલુ-રાબડી પરિવારમાં ફરી સમાધાન થાય છે કે રાજકીય વિભાજન વધુ ઊંડું બનશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

TAGGED: @india, Bihar, bihar election, bihar election 2025, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, JDU, Lalu family, lalu prasad yadav, latest news, localnewsingujarat, Narendra Modi, NDA, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, rohini, Rohini Acharya, topnews, topnewschannelinindia, કોંગ્રેસ ગઠબંધન, જેડીયુ, બિહાર, બિહાર વિધાનસભા ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, ભાજપ-જેડીયુ ગઠબંધન, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, લાલુ પ્રસાદ યાદવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાકિસ્તાન ગયેલી શીખ મહિલા જથ્થા સાથે ન ફરી, ત્યાં ધર્મ બદલી લગ્ન કર્યા
Next Article PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?