click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તાઈવાનને ઘેરી ચીનનું જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તાઈવાનને ઘેરી ચીનનું જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો
Gujarat

તાઈવાનને ઘેરી ચીનનું જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો

ચીને તાઈવાને ઘેરીને જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતા તણાવ વધ્યો છે. ચીને સૈન્ય ગતિવિધિઓ શરૂ કરીને સંકેત આપ્યો છે કે, તે તેને નિશાન બનાવી શકે છે. ચીને તાઈવાનની આસપાસના ટાપુ પરના મુખ્ય સ્થળોને કબજે લેવા અને નાકાબંધી કરવા માટે સૈન્ય કવાયત હાથ ધરી છે.

Last updated: 2025/12/29 at 6:40 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ચીને તાઈવાનને ઘેરીને જમીન, દરિયા અને આકાશ સુધી વ્યાપક શક્તિ પ્રદર્શન શરૂ કરતાં પૂર્વ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ચીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તાઈવાનને નિશાન બનાવી શકે છે અને તેના માટે તાઈવાનની આસપાસના ટાપુઓ પર કબજો તથા નાકાબંધી જેવી પરિસ્થિતિનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ‘જસ્ટિસ મિશન 2025’ નામે વિશાળ સૈન્ય કવાયત શરૂ કરી છે, જેમાં થલસેના, નૌસેના, વાયુસેના અને રૉકેટ ફોર્સને એકસાથે ઉતારવામાં આવી છે. આ યુદ્ધાભ્યાસ દરમિયાન લાઈવ-ફાયર ડ્રિલ્સ પણ કરવામાં આવી રહી છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. તાજેતરમાં અમેરિકાએ તાઈવાનને 11 અબજ ડોલરના હથિયારો આપવાની જાહેરાત કરી હતી, તેના થોડા જ દિવસોમાં ચીન દ્વારા આ કવાયત શરૂ કરાઈ છે. પરિણામે ચીન અમેરિકા પર ગુસ્સે થયું છે અને કેટલીક અમેરિકન સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધો પણ લાદ્યા છે.

#LATEST Starting from December 29,🇨🇳the Chinese People's Liberation Army (PLA) Eastern Theater Command is dispatching its Army, Navy, Air Force and Rocket Force troops to conduct joint military drills code-named “Justice Mission 2025” (正义使命-2025) in the Taiwan Strait and… pic.twitter.com/3UmELtjgDq

— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) December 29, 2025

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ મુજબ, આ યુદ્ધાભ્યાસમાં ચાઈના કોસ્ટ ગાર્ડ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કોસ્ટ ગાર્ડે ‘તાઈવાન જલડમરુમધ્યમાં પેટ્રોલિંગ અને નિયંત્રણ’ નામની પોસ્ટ જાહેર કરી છે, જેમાં તાઈવાનની આસપાસ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાંથી ચીની જહાજો આગળ વધતા દર્શાવવામાં આવ્યા છે. ખાસ કરીને તાઈવાનના પૂર્વ ભાગને નાકાબંધી કરતું દૃશ્ય પોસ્ટરમાં દેખાડવામાં આવ્યું છે, જેના કારણે તાઈવાન અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વધી છે. ચીને એમ્ફીબિયસ ફોર્સ પણ તાઈવાનની ચારેતરફ તહેનાત કરી છે અને બ્લોકેડ જેવા અભ્યાસ હાથ ધર્યા છે. ચીનની સેનાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, “આઝાદીનું ષડયંત્ર રચનારા તમામ લોકો આ ઢાલ સામે ટકી શકશે નહીં.”

The China Coast Guard released an illustration of its vessel task forces’ law enforcement patrol off Taiwan island, showing its 1302 Formation, 1306 Formation, 2203 Formation, and 2204 Formation weave a tight blockade around the northern, eastern, southern, and southwestern areas… pic.twitter.com/6VwSqC27Bs

— Global Times (@globaltimesnews) December 29, 2025

બીજી તરફ, તાઈવાન આ પરિસ્થિતિથી એલર્ટ પર છે. તાઈવાન મીડિયા મુજબ, ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડ દ્વારા યુદ્ધાભ્યાસની જાહેરાત થતાં જ તાઈવાને પોતાની તમામ સેનાઓને હાઈએલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, ચીનના વિમાનો અને યુદ્ધજહાજોની તાઈવાન આસપાસની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મિસાઈલ સિસ્ટમ પણ તહેનાત કરવામાં આવી છે. તાઈવાનના રાષ્ટ્રપતિ ભવનએ ચીનના આ પગલાંને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવી ટીકા કરી છે.

ચીન લાંબા સમયથી તાઈવાનને પોતાનો અવિભાજ્ય ભાગ ગણાવે છે અને શાંતિપૂર્ણ રીતે એકીકરણની વાત કરે છે, પરંતુ સાથે જ બળપ્રયોગની ખુલ્લી ધમકી પણ આપે છે. તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેના નિવેદન બાદ બંને વચ્ચેનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં યુદ્ધના એંધાણ જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, china, China and Taiwan, CM Gujarat, gujarat, land to sky, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Politics, sky surrounding, taiwan, topnews, topnewschannelinhindi, topnewschannelinindia, આંતરરાષ્ટ્રીય નિયમો, ચાઈના કોસ્ટ ગાર્ડ, ચીન, જમીનથી આકાશ, જસ્ટિસ મિશન 2025, તાઈવાન, પીપલ્સ લિબરેશન આર્મી, પૂર્વ એશિયા, શક્તિ પ્રદર્શન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 29, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 14 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બનનાર અર્જુન એરિગૈસીની PM મોદીએ કરી પ્રશંસા
Next Article ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?