click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પહેલી ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કરી પુષ્ટિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પહેલી ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કરી પુષ્ટિ
Gujarat

પહેલી ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કરી પુષ્ટિ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર આગામી પહેલી ડિસેમ્બર, 2025થી શરૂ થશે અને 19મી ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

Last updated: 2025/11/08 at 3:14 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સંસદનું શિયાળું સત્ર 1 ડિસેમ્બર 2025થી શરૂ થશે અને 19 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપતા આ સત્ર બોલાવ્યું છે. રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “અમે એક અર્થપૂર્ણ શિયાળું સત્રની આશા રાખીએ છીએ, જે લોકશાહી મજબૂત બનાવશે અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે.”

Union Minister of Parliamentary Affairs, Kiren Rijiju, tweets, "The President of India, Droupadi Murmu ji has approved the proposal of the Government to convene the Winter Session of Parliament from 1st December 2025 to 19th December 2025 (subject to exigencies of Parliamentary… pic.twitter.com/gJ0F42HIDE

— ANI (@ANI) November 8, 2025

આ સત્ર અગાઉના સત્રોની તુલનામાં ટૂંકું પરંતુ રાજકીય રીતે ઉગ્ર રહેવાની સંભાવના છે. એક તરફ આવનારા બજેટ સત્રની તૈયારી ચાલી રહી છે, તો બીજી તરફ, આ સત્રમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો, ઓપરેશન સિંદૂર, અને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવા મુદ્દાઓ પર વિપક્ષ તરફથી ભારે હોબાળો થવાની શક્યતા છે.

ચોમાસુ સત્ર, જે 21 જુલાઈથી 21 ઑગસ્ટ 2025 સુધી ચાલ્યું હતું, તેમાં કુલ 21 બેઠકઓ યોજાઈ હતી — જેમાં રાજ્યસભામાં 15 અને લોકસભામાં 12 બિલો પસાર થયા હતા. એ સત્ર દરમિયાન પણ વિપક્ષે અનેક રાષ્ટ્રીય મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

આગામી શિયાળુ સત્ર દરમિયાન 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાને લઈને વિપક્ષ સરકારને નિશાન બનાવી શકે છે. અગાઉ 2013નું શિયાળું સત્ર ફક્ત 14 દિવસ ચાલ્યું હતું, તેથી આ વર્ષનું 19 દિવસનું સત્ર તુલનાત્મક રીતે લાંબું ગણાય છે.

સરકાર આ વખતના સત્રમાં મહત્ત્વપૂર્ણ કાયદાકીય સુધારાઓ આગળ ધપાવવાની યોજના ધરાવે છે. તેમાં ખાસ કરીને ‘પબ્લિક ટ્રસ્ટ બિલ’ અને ‘ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બિલ’ જેવા મહત્વપૂર્ણ બિલોને પસાર કરવાનો પ્રયત્ન થશે.

આ રીતે, ડિસેમ્બરનું આ શિયાળું સત્ર દેશની રાજકીય અને કાયદાકીય એજન્ડાને નવી દિશા આપનારું સાબિત થઈ શકે છે, જ્યાં સરકાર વિકાસલક્ષી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિપક્ષ રાજકીય રણનીતિ દ્વારા પોતાનું અસ્તિત્વ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Bihar, Parliament, SIR, Union Minister Kiren Rijiju, winter session, Winter session of Parliament, ઓપરેશન સિંદૂર, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ, ચોમાસુ સત્ર, બિહાર વિધાનસભા ચૂંટણી, બિહાર વિધાનસભા ચૂંટણી 2025, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, શિયાળુ સત્ર, સંસદ, સંસદના ચોમાસુ સત્ર, સંસદનું શિયાળુ સત્ર, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 8, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ફાધર ઓફ DNA જેમ્સ વોટસનનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Next Article કલોલ પાસેની નર્મદા કેનાલમાં પિતાએ બે દીકરી સાથે જીવન ટૂંકાવ્યું!

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?