click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે, 2030 સુધીમાં થઇ શકે છે પરમાણુ યુદ્ધ : એલોન મસ્ક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે, 2030 સુધીમાં થઇ શકે છે પરમાણુ યુદ્ધ : એલોન મસ્ક
Gujarat

દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે, 2030 સુધીમાં થઇ શકે છે પરમાણુ યુદ્ધ : એલોન મસ્ક

વિશ્વના સૌથી ધનિક અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિ એલોન મસ્કે ફરી એકવાર એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે હોબાળો મચી ગયો છે.

Last updated: 2025/12/03 at 12:11 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

એલોન મસ્કે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર, એક યુઝરની પોસ્ટના જવાબમાં આપેલા મસ્કના ટૂંકા પરંતુ ગંભીર નિવેદનમાં તેમણે જણાવ્યું કે આગામી 5 થી 10 વર્ષમાં એટલે કે વધારેમાં વધારે 2030 સુધી એક મોટું યુદ્ધ લગભગ નિશ્ચિત છે, અને તે પરમાણુ યુદ્ધનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે પરમાણુ શસ્ત્રોના અસ્તિત્વના કારણે વિશ્વની મોટી શક્તિઓ વચ્ચે સીધું યુદ્ધ શક્ય નથી, જેના કારણે સરકારોને કાર્યક્ષમ થવા માટે કોઈ બાહ્ય દબાણ નથી રહ્યું. પરંતુ મસ્કે આ વિચારને સંપૂર્ણપણે નકારીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: “યુદ્ધ અનિવાર્ય થશે. 2030 સુધીમાં. પાંચ વર્ષ, વધુમાં વધુ દસ વર્ષ. બસ.”

જોકે મસ્કે પોતાનાં નિવેદનમાં ન તો કોઈ દેશનું નામ લીધું, ન કોઈ વિગતવાર કારણ આપ્યું, પરંતુ તેમના અગાઉના નિવેદનો અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર કરેલી ટિપ્પણીઓનો સંદર્ભ લેવામાં આવે તો તેમની ચેતવણી વધુ સ્પષ્ટ અને ચિંતાજનક લાગે છે. તેઓ અગાઉ યુરોપ અને બ્રિટનમાં વધતી સામૂહિક સ્થળાંતર, ઓળખ આધારિત રાજનીતિ, અને સામાજિક વિભાજનની પરિસ્થિતિઓને ગૃહયુદ્ધ જેવી સ્થિતિઓ તરફ દોરી જશે એવી ચેતવણી આપી ચૂક્યા છે. ઉપરાંત, તાઇવાનને લઈને અમેરિકા–ચીન વચ્ચેનો તણાવ, અને રશિયા–યુક્રેન યુદ્ધનું વિસ્તરણ, વૈશ્વિક શક્તિઓની સીધી ટક્કર માટે માર્ગ તૈયાર કરી શકે છે. તેમના મત પ્રમાણે, આ તમામ પરિસ્થિતિઓનું સમૂહરૂપ ભવિષ્યમાં એક મોટા વૈશ્વિક યુદ્ધ તરફ દોરી શકે છે, જેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મસ્કના નિવેદન બાદ લોકોએ તેમના AI આધારિત ચેટબોટ ‘ગ્રોક’ પાસેથી વધુ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો. ગ્રોકે મસ્કના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે યુક્રેન યુદ્ધનું વ્યાપક સ્વરૂપ, તાઇવાન મુદ્દે મહાસત્તાઓ વચ્ચે વધતા તણાવ, અને યુરોપ, બ્રિટનમાં ઊભી થતી આંતરિક અસંતોષજનક પરિસ્થિતિ વિશ્વને અસ્થિરતા અને કદાચ એક વ્યાપક યુદ્ધ તરફ ધકેલી શકે છે. પરમાણુ પ્રતિરોધ થિયરી (MAD) હવે કદાચ અસરકારક નહીં રહે એવી મસ્કની ચેતવણી વધુ ચિંતાજનક છે. આથી, પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે મસ્ક ફક્ત પોતાની રાજકીય–કૌટિલ્ય સમજ પરથી વાત કરી રહ્યા છે કે તેમની પાસે એવી કોઈ અગોચરી માહિતી છે જે સામાન્ય લોકોને ઉપલબ્ધ નથી. તેમના નિવેદને વિશ્વવ્યાપી ચર્ચા અને ચિંતાનો તોફાન ઊભું કર્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, elon musk, Elon Musk-Twitter, gujarat, gujarati news, internationalnews, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, nuclear war, oneindianews, pm modi, Politics, topnews, topnewschannelinindia, world, World War, એલોન મસ્ક, પરમાણુ યુદ્ધ, વિશ્વયુદ્ધ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 3, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાયોનું દૂધ લઇ પ્લાસ્ટિક ખાવા માટે રસ્તા પર છોડી દેવાય છે, હિંદુઓ શરમ નથી આવતી?
Next Article ગુમ રોહિંગ્યાઓ માટેની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી, “શું ઘૂસણખોરો માટે રેડ કાર્પેટ પાથરીએ?”

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?