click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ PM મોદીનો માન્યો આભાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ PM મોદીનો માન્યો આભાર
Gujarat

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ PM મોદીનો માન્યો આભાર

તાજેતરમાં જ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી ખસેડી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો કાર્યભાર સોંપાયો. સુપ્રીમ કોર્ટ સાથે વિવાદ બાદ કિરણ રિજિજૂનું મંત્રાલય બદલાયું હોવાની ચર્ચા.

Last updated: 2023/05/19 at 4:59 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આજે નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ આજે સવારે 11 વાગે મંત્રાલયમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ મંત્રાલય દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે, જેને આગળ ધપાવવા હું કામ કરીશ અને લોકોને પણ જોડવાનો પ્રયાસ કરીશ. આ પ્રસંગે કિરણ રિજિજૂએ કહ્યું કે, ‘મને ઓશનોગ્રાફીમાં ખુબ જ રસ છે, આજ-કાલથી નહીં પણ સ્કૂલના જમાનાથી રસ છે. વડાપ્રધાનનો આભાર…’ ઉલ્લેખનિય છે કે, રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી ખસેડી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે. તેમના સ્થાને રાજસ્થાનના બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘલવાલને કાયદા મંત્રીનો કાર્યભાર સોંપાયો છે.

સુપ્રીમ કોર્ટ સાથે વિવાદ બાદ કિરણ રિજિજૂનું મંત્રાલય બદલાયું હોવાનું જણાવાઈ રહ્યું છે. રિજિજૂ ગત કેટલાક મહિનાઓથી સતત કોલેજિયમ અંગે વાત કરી રહ્યા હતા. તેઓ આ અંગે ઓપન ફોરમમાં પણ ખુલીને વાત કરી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટ કૉલોજિયમ સિસ્ટમથી જજોની ચૂંટણી યોજવામાં આવે છે, જે મામલે કિરણે કહ્યું કે, આમાં સરકારની પણ ભાગીદારી હોવી જોઈએ.

તેમણે ટ્વીટ કરીને પણ આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, મેં આ મંત્રાલય વિશે જાણવાનો પ્રયાસ કર્યો. મને આ ખૂબ જ રસપ્રદ લાગ્યું. તે આજના સમયમાં પણ ખૂબ જ ઉપયોગી છે. અહીં આપણે ઘણું કામ કરી શકીએ છીએ. વડાપ્રધાન મોદીનો આભાર માનતા તેમણે એમ પણ કહ્યું કે, આ મંત્રાલય વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

રિજિજુએ જણાવ્યું કે, તેમને નાનપણથી જ ગૂગલ અર્થ ઓશનોગ્રાફીમાં રસ છે. તેઓ ઓશનોગ્રાફી જાણવા અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સ્કૂલના સમયથી જ ઓશનોગ્રાફીનો ટ્રેન્ડ વિજ્ઞાન તરફ છે. તેમને આ મંત્રાલય મળ્યું છે, અહીં કામ કરવાની સારી તક છે. રિજિજુને ઉત્તર ભારતનો અવાજ કહેવામાં આવે છે. તેઓ નાની ઉંમરમાં સંસદસભ્ય બન્યા… વડાપ્રધાન પણ મોદીની નજીક આવ્યા… આ ફિલ્ડમાં પણ તેમની સારી પકડ છે.

 

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 19, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતમાં પહેલી વખત દિવ્યાંગ વિદ્યાથીઓને ભણાવતા શિક્ષક માટે લેવાશે TAT પરીક્ષા, 5 હજાર ઉમેદવારોએ કરી નોંધણી
Next Article કેબિનેટમાં ફેરબદલ : કિરણ રિજિજૂને હટાવાયા, મેઘવાલ નવા કાયદામંત્રી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?