click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ
Gujarat

UP : પરણિત ડૉક્ટર પર હિંદુ સહકર્મીનું યૌન શોષણ અને ધર્માંતરણ માટે દબાણનો આરોપ

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં (KGMU) એક ગંભીર કેસ સામે આવ્યો છે. પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર તેની હિંદુ સહાધ્યાયી ડૉક્ટરને પ્રેમની જાળમાં ફસાવી શારીરિક શોષણ કરવા, ગર્ભપાત કરાવવા, અશ્લીલ ફોટા-વિડીયો ઉતારીને ઇસ્લામ કબૂલવા દબાણ કરવાનો આરોપ છે.

Last updated: 2025/12/26 at 11:16 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)માં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસ સામે આવ્યો છે, જેમાં પેથોલોજી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક (રમીઝ મલિક) પર પોતાની હિંદુ સહાધ્યાયી મહિલા ડૉક્ટરને પ્રેમની જાળમાં ફસાવી શારીરિક શોષણ કરવાનો, ગર્ભપાત કરાવવાનો અને અશ્લીલ ફોટા-વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરીને ઇસ્લામ કબૂલવા માટે દબાણ કરવાનો ગંભીર આરોપ મૂકાયો છે.

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે નિકાહનું વચન આપી ઑગસ્ટ મહિનામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને સપ્ટેમ્બરમાં ગર્ભવતી થતાં દવાઓ આપીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ સતત ત્રાસ આપ્યો, પીછો કર્યો અને અશ્લીલ સામગ્રી વાયરલ કરવાની ધમકી આપી ધર્માંતરણ માટે દબાણ વધાર્યું.

આ સતત માનસિક અને શારીરિક હેરાનગતિથી વ્યથિત થઈ પીડિતાએ 17 ડિસેમ્બરે હોસ્ટેલમાં ઝેરી દવાઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બાદમાં તેને KGMUના ટ્રોમા સેન્ટર અને ICUમાં દાખલ કરવામાં આવી હતી અને 19 ડિસેમ્બરે રજા આપવામાં આવી. ઘટના બાદ પીડિતાએ રાજ્ય મહિલા આયોગ તથા જન શિકાયત પોર્ટલ પર અરજી કરી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી, સાથે જ આરોપ લગાવ્યો કે આ વ્યક્તિ એકલો નથી પરંતુ કેમ્પસમાં ધર્મ પરિવર્તનની ગેંગ કાર્યરત છે.

આ મામલે લખનૌના ચોક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 69, 89 અને 351(1) તથા ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ થયો છે. ACP ચોક રાજકુમાર સિંહ મુજબ આરોપીની શોધ ચાલુ છે અને તેને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ, KGMU પ્રશાસને વાઇસ-ચાન્સેલર પ્રો. સોનિયા નિત્યાનંદના આદેશથી વિશાખા કમિટી દ્વારા તપાસ શરૂ કરી છે, આરોપીને તાત્કાલિક સસ્પેન્ડ કરી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને પીડિતાની સુરક્ષા માટે હોસ્ટેલમાં 24 કલાક મહિલા સુરક્ષા ગાર્ડ તૈનાત કર્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, conversion, Graduate doctor, gujarati news, Hindu colleague, latest news, Lucknow KGMU, news channel in india, oneindianews, oneindianewsgujarat, Politics, sexually abusing, topnews, topnewschannelinindia, UP, UP Police, Uttarpradesh CM Yogi Adityanath, uttarpradesh news, ઇસ્લામ કબૂલવા, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, ગર્ભપાત કરાવવા, ડૉક્ટર રમીઝુદ્દીન નાઈક, ધર્માંતરણ, પેથોલોજી વિભાગ, યૌન શોષણ, લખનૌ, શારીરિક શોષણ કરવા, હિંદુ સહકર્મી, હિંદુ સહાધ્યાયી ડૉક્ટર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 ની નીચે, ફાર્મા અને FMCG શેરો ઘટ્યા
Next Article દીપુ દાસ બાદ બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવકની હત્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?