click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત
Gujarat

શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં મોદી સરકારની એક યોજનાને લઈને મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપશે.

Last updated: 2023/06/06 at 5:39 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
Indian Rupee currency notes of different values
SHARE

સોશિયલ મીડિયા  પર આ દિવસોમાં મોદી સરકારની એક યોજનાને લઈને મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકાર મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપશે. તો આવો જાણીએ તેની પાછળનું સત્ય.

दावा👇

‘NITI GYAN 4 U’ नामक #YouTube चैनल के एक वीडियो के अनुसार, केंद्र सरकार “श्रमिक सम्मान योजना” के तहत महिलाओं को प्रति माह ₹5100 दे रही है।

तथ्य ✅

▪️ यह दावा फ़र्ज़ी है।

▪️ भारत सरकार द्वारा “श्रमिक सम्मान” नामक कोई भी योजना नहीं चलाई जा रही है।#PIBFactCheck pic.twitter.com/zy0MRYL2UK

— PIB Fact Check (@PIBFactCheck) May 31, 2023

YouTube ની એક NITI GYAN 4 U ચેનલમાં કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર શ્રમિક સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપી રહી છે. જ્યારે આ મેસેજ અને વીડિયોની માહિતી મેળવવા માટે પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવ્યું તો સત્ય સામે આવ્યું કે આ દાવો ખોટો છે. આ પ્રકારની કોઈ યોજના સરકાર તરફથી લોન્ચ કરવામાં આવી નથી. પીઆઈબીએ જણાવ્યું કે કોઈપણ સરકારી યોજનાની સાચી જાણકારી સરકારી સત્તાવાર વેબસાઇટ પર જઈને જરૂર ચેક કરો.

પીઆઈબીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘NITI GYAN 4 U’ નામની #YouTube ચેનલના એક વીડિયો પ્રમાણે કેન્દ્ર સરકાર શ્રમિક સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 5100 રૂપિયા આપી રહી છે. પીઆઈબીએ ફેક્ટ ચેકમાં જણાવ્યું કે આ દાવો ખોટો છે. ભારત સરકાર દ્વારા શ્રમિક સન્માન નામની કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

જો તમારી પાસે પણ આવો મેસેજ આવે છે તો તેને શેર કરતા પહેલાં ચેક કરો કે આ વિગત સાચી છે કે ખોટી. આ પ્રકારના ફેક સમાચાર કોઈને સાથે શેર કરવા નહીં.

પીઆઈબી ફેક્ટ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ ફેક મેસેજ કે પોસ્ટને સામે લાવે છે અને તેનું ખંડન કરે છે. આ સરકારી નીતિઓ અને સ્કીમો પર ખોટી જાણકારીનું સત્ય સામે લાવે છે.

જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા ઈચ્છો છો તો 918799711259 આ મોબાઇલ નંબર કે socialmedia@pib.gov.in પર મેઇલ કરી શકો છો.

 

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 6, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દુનિયાનો પહેલો દેશ જ્યાં સિગારેટ પર લખવામાં આવશે ‘મૃત્યુ’! સરકારે ધૂમ્રપાન છોડાવવા શોધ્યો આ રસ્તો
Next Article EMI ભરી રહેલા લોકોને 8 જૂને મળી શકે છે ખુશખબરી ! RBIની MPCની બેઠક થઈ શરૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?