click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ
GujaratNarmada

વિશ્વ કૌશલ્ય દિવસ નિમિત્તે ITI જીતનગર ખાતે “મેરા યુવા ભારત નર્મદા” દ્વારા યુવાઓમાં આત્મનિર્ભરતાનો સંદેશો કેળવાય તે માટે ઉજવણી કરાઈ

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મેળવેલા કૌશલ્ય અને પોતાના ઘરની આસપાસના કુદરતી સંસાધનો થકી શ્રેષ્ઠ કાર્ય કરી રોજગાર સર્જન માટે તાલીમાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું.

Last updated: 2025/07/15 at 6:10 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

યુવાનોમાં કૌશલ્યનાં મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી “મેરા યુવા ભારત – નર્મદા” દ્વારા આજરોજ ITI જીતનગર ખાતે વિશ્વ કૌશલ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓમાં નિપુણતાના માધ્યમથી આત્મનિર્ભર બનવાની ભાવના જગાવવાની સાથે દેશના વિકાસમાં તેમની ભાગીદારી પ્રત્યે આત્મવિશ્વાસ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ સમાજસેવી અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેમ્બર સેક્રેટરી ડૉ. પ્રેમપ્યારી તડવીએ અધ્યક્ષતા સંભાળી હતી. તેઓએ યુવાઓને વૈશ્વિક પ્રતિસ્પર્ધાના યુગમાં પોતાના કૌશલ્ય અને સ્થાનિક કુદરતી સંસાધનોના ઉપયોગ થકી રોજગાર સર્જનના વિવિધ માર્ગો સમજાવ્યા હતા. “AI અને ટેક્નોલોજીના યુગમાં પરંપરાગત કૌશલ્ય પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે, જો આપણે તેને ઉદ્યોગપ્રેરિત દૃષ્ટિકોણ સાથે અપનાવીએ” એમ તેઓએ ઉમેર્યું હતું.

મેરા યુવા ભારતના જિલ્લા યુવા અધિકારી પંકજ યાદવે ITIના તાલીમાર્થીઓને પ્રેરણાદાયી સંદેશો આપતાં જણાવ્યું કે, “તમે માત્ર નોકરી શોધનાર નહીં પણ નોકરી આપનાર પણ બની શકો છો. તમારા કૌશલ્યને રોજગારના સુસંગત સાધન રૂપે વિકસાવી દેશની વિકાસ યાત્રાનો હિસ્સા બનો તેવી હાકલ કરી હતી.”

કાર્યક્રમ બાદ “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી કેળવાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિશ્વ કૌશલ્ય દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નથી, તે યુવાઓમાં છુપાયેલી ક્ષમતા અને કૌશલ્યને ઉજાગર કરીને તેમને આત્મવિશ્વાસથી સજ્જ કરી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા તરફ એક મજબૂત પગલું છે.

આ કાર્યક્રમમાં મેરા યુવા ભારત નર્મદાના પ્રોગ્રામ ઓફિસર ચંન્દ્રકાનત બક્ષી, ITIના સુપરવાઈઝર-ઈન્સ્ટ્રક્ટ, ITIના તાલીમાર્થીઓ તેમજ મેરા યુવા ભારત નર્મદાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ (નર્મદા)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, ITI Jitnagar, ITI જીતનગર, latest news, Mera Yuva Bharat Narmada, Narmada, Narmada Collector, news channel in india, oneindianews, self-reliance, top news, World Skills Day, youth, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, નર્મદા, નર્મદા જિલ્લા, ભારત, મેરા યુવા ભારત નર્મદા, વિશ્વ કૌશલ્ય દિવસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વક્ફમાં કૌભાંડ કરીને સલીમખાન પઠાણે જમાલપુરમાં ગેરકાયદે ઊભી કરેલી 9 માળની ઇમારત પર ફર્યું AMCનું બુલડોઝર
Next Article સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?