click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો
GujaratNarmada

કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે - સાંસદ ડો. હેમાંગ જોશી

Last updated: 2026/01/21 at 5:55 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા

૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત નર્મદા દ્વારા ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીની ઉપસ્થિતિમાં કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે વડોદરાના સાંસદ તથા માય ભારત સલાહકાર સમિતિના સદસ્ય ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તથા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ ૧૭મો ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ) ગુજરાતના કેવડિયા-એકતા નગર ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા આદિવાસી યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થશે તેમજ તેઓ એકબીજાની પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીને સમજી જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાત દિવસ દરમિયાન યુવાનોને વિવિધ મહાનુભાવો સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરવાની તક મળશે, જે તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વ વિકાસમાં સહાયક બનશે. ઉપરાંત, યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, કાર્ય અને આદર્શોમાંથી પ્રેરણા મેળવશે તથા વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવશે.

આ કાર્યક્રમમાં આદિવાસી યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, રાષ્ટ્રીય એકતા, નેતૃત્વ વિકાસ અને પરસ્પર સમજ વધારવાના હેતુથી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં સહભાગી થયેલ પલ્લવી યાદવે જણાવ્યુ કે, આદાન-પ્રદાન કાર્યક્રમ થકી સૌને અલગ અલગ આદિવાસી સંસ્કૃતિની ઓળખ થશે તે બદલ સૌનો આભાર માનું છું.

કાર્યક્રમ દરમિયાન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નિમિષા પંચાલ દ્વારા ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ નિયમોના પાલન માટે શપથ લીધા હતા. આ ઉપરાંત, ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં માય ભારત નર્મદાના ડેપ્યુટી ડાયરેકટર પંકજ યાદવ, ભારત સરકાર ગૃહ મંત્રાલયના ઉપસચિવ રાજકુમાર, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ઇશાન સોની, માય ભારત નર્મદાના પ્રોગ્રામ ઓફિસર ચંદ્રકાંત બક્ષી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

શૈશવ રાવ નર્મદા

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, @maharastra, 17th Tribal Youth Exchange Program, ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ, Breaking news, Chhattisgarh, CM Gujarat, gujarat, india news, india news channel, indian government, jharkhand, kevadiya, latest news, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada news, news channel in india, newschannelinindia, odisha, oneindianews, oneindianewsgujarat, Politics, Sahakar Bhawan, topnews, topnewschannelinindia, આદિવાસી યુવા, ઓડિશા, કેવડિયા, છત્તીસગઢ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ઝારખંડ, નર્મદા, ભારત સરકાર, મહારાષ્ટ્ર, રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી, સહકાર ભવન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દીપિન્દર ગોયલે ‘Eternal’ના CEO પદેથી રાજીનામું આપ્યું, હવે નવા હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કામ કરશે
Next Article મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?