દેશમાં અલ્ટ્રા-હાઈ-નેટવર્થ (જેમની સંપત્તિ રૂ.25 કરોડથી વધુ છે) લોકોની સંખ્યા વર્ષ 2023 6% वर्षीने 13,263 . 2028 સુધીમાં દેશમાં સુપરરિચની સંખ્યામાં 50% અને વિશ્વમાં 28%નો વધારો થઈ શકે છે. આ આંકડા નાઈટ ફ્રેન્ક વેલ્થ રિપોર્ટ- 2024માં સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં વિશ્વના સુપર રિચમાં 4%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર વિશ્વના 22% સુપર રિચ આ વર્ષે પર ખરીદવા માટે સેકાણ કરવા માંગે છે. જેમાં 28-43 વર્ષની વયની મહિલાઓની સંખ્યા સૌથી છે. દેશમાં માત્ર 12% અમીર લોકો જ ઘર ખરીદવા તૈયાર છે. વિશ્વના 17% અમીર લોકો લડઝરી વસ્તુઓ પર ખર્ચ કરવા માંગે છે. 65% પનિકોએ કહ્યું કે તેઓ આ વર્ષે તેમની સંપત્તિમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.
દેશના અમીર લોકોની વૈભવી પસંદગીમાં ઘડિયાળ પ્રથમ સ્થાને
લક્ઝરી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડેક્સ 2023 એસેટ 10 વર્ષમાં કિંમતો
વાઈન 146% पडिया 138% 105% કાર 82% सिसा 5676
જવેલરી 37% ભાવ ફેરફારોના આંકડા
દેશના સુપર રિચની લક્ઝરી પસંદમાં ઘડિયાળ પહેલા સ્થાને છે. આર્ટ બીજા, જજ્વેલરી ત્રીજા ક્લાસિક કાર ચોથા, લક્ઝરી હેન્ડબેગ પાંચમા, વાઈન છઠ્ઠા રેર વ્હિસ્કી સાતમા, ફર્નિચર આઠમા, રંગીન ડાયમંડ્સ નવમા, સિક્કા 10મા સ્થાન પર છે. – વિશ્વના સુપર રિચ વર્ગના શોખમાં આર્ટ ટોચ પર છે. બીજા ક્રમે પડિયાળ, ત્રીજા ક્રમે ક્લાસિક કાર, ચોથા ક્રમે વાઈન, પાંચમા ક્રમે જ્વેલરી, આઠમા ક્રમે સિક્કા, નવમા ક્રમે રંગીન હીરા અને દસમા કમે ફર્નિચર છે.
લકઝરી રેસિડેન્સ માર્કેટમાં મુંબઈ પણ ટોપ-10માં… નાઈટ ફેન્કના પ્રાઈમ ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ ઈન્ડક્સમાં મુંબઈ રૂમા ક્રમે છે. 2022માં તે 37મા ક્રમે હતું. આ રેન્કની ગણતરી વૈભવી રહેઠાણોની કિંમતોમાં વાર્ષિક વધારાના આધારે કરવામાં આવે છે. આ યાદીમાં દિલ્હી 37મા અને બેંગલુરુ 59મા સ્થાને છે. મનીલા નંબર વન પર છે.