click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 30 વર્ષ પહેલા વડોદરામાં જ બની હતી દુર્ઘટના, સુરસાગરમાં બોટ પલટી ખાઈ જતા 22 લોકોનાં થયા’તા મોત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 30 વર્ષ પહેલા વડોદરામાં જ બની હતી દુર્ઘટના, સુરસાગરમાં બોટ પલટી ખાઈ જતા 22 લોકોનાં થયા’તા મોત
Gujarat

30 વર્ષ પહેલા વડોદરામાં જ બની હતી દુર્ઘટના, સુરસાગરમાં બોટ પલટી ખાઈ જતા 22 લોકોનાં થયા’તા મોત

વડોદરાના હરણી તળાવ ખાતે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં મૃત્યુઆંક 14 પહોંચી ગયો છે. કુલ 12 બાળકો અને 2 શિક્ષકોનાં મોત થયા છે.

Last updated: 2024/01/19 at 12:53 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

હરણી તળાવ પિકનિક માટે આવેલા નિર્દોષ વિદ્યાર્થીઓ હોડીમાં સફર માટે બેઠા હતા ત્યારે જ તેમની હોડી પલટી ગઈ હતી. બાળકો અને શિક્ષકોને પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ આપવામાં આવ્યા નહોતા આથી વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના એટલા માટે પણ થઈ કારણ કે આ બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. બોટની ક્ષમતા 16 લોકોની હતી જ્યારે તેમાં 30થી વધુ લોકો બેઠા હતા. આ ઘટના બનતા જ લોકોને અગાઉ બનેલી આવી જ એક ઘટના યાદ આવી હતી જેમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 1993માં પણ આવી જ ઘટના બની હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અને 17 વર્ષના સંઘર્ષ બાદ પીડિતોને વળતર આપવામાં આવ્યું.

૩૦ વર્ષ પહેલા વડોદરામાં બનેલી બોટ પલટી જવાની દુર્ઘટનામાંથી બોધપાઠ નહી લેતા વડોદરામાં ફરીથી બોટ પલટી જવાની દુર્ઘટના બની છે. ૩૦ વર્ષ પહેલાની દુર્ઘટના સૂરસાગરમાં બની હતી જેમાં ૨૨ સહેલાણીઓના મોત થયા હતા.

1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે સમયે બોટની ક્ષમતા 20 લોકોની હતી, જેમાં 38 લોકો સવાર હતા. સુરસાગર તળાવમાં ક્ષમતા કરતા વધુ લોકોને લઈને બોટ પલટી ગઈ હતી. ત્યારે આ દુર્ઘટનામાં 17 પરિવારના 22 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 1.39 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ મૃતકોને ન્યાય મળ્યો કે નહીં એ તો પ્રશ્ન છે જ પરંતુ તેઓને વળતર પણ 17 વર્ષની જહેમત બાદ મળ્યું હતું. તંત્રને આ રકમ વ્યાજ સહિત મૃતકના પરિવારને વળતર તરીકે આપવાનો આદેશ કરાયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ વળતર આપ્યું હતું.

૧૧ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ સૂરસાગરમાં લોકો બોટિંગ કરી રહ્યા હતા દરમિયાન વધુ પડતા સહેલાણીઓને એક બોટમાં ભરી દેવામા આવતા બોટ પલટી મારી ગઇ હતી. બોટમાં ૩૮ સહેલાણીઓ ભરી દેવાયા હતા તમામ પાણીમાં ડૂબ્યા હતા જેમાંથી ૧૬ને બચાવી લેવાયા હતા જ્યારે ૨૨ જણના મૃત્યુ થયા હતા.

CM અને ગૃહમંત્રી વડોદરા પહોંચ્યા

જાગ્રુક સિટીઝન્સ ઓર્ગેનાઈઝેશન (વડોદરા)ના પુરુષોત્તમ મુરજાનીએ પીડિત પરિવારોને ન્યાય અને વળતર આપવા માટે સખત લડત આપી હતી. તેમણે જિલ્લા ગ્રાહક આયોગ, રાજ્ય ગ્રાહક આયોગ અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક આયોગ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોર્પોરેશને પીડિતોને વળતર આપ્યું હતું.

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: Families affected by Purushottam Murjani, Harni Talav Vadodara, Jagruk Citizens Organization, Purushottam Murjani, the sea, vadodara, vadodara news

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓડ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યકમ યોજાયો
Next Article પાકિસ્તાનને કોઇ પાડોશી દેશ સાથે સારા સંબંધો નથીઃ ચીન લાભ ઉઠાવે છે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?