click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા
Gujarat

કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા

આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા

Last updated: 2023/06/23 at 4:23 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • કુપવાડાના મચ્છલ સેક્ટરના જંગલમાં 5 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે.

આ નવા અધ્યાયમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યો.

મળતી માહિતી મુજબ, આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આ પહેલા પણ એક ઓપરેશન દરમિયાન કુપવાડામાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુરક્ષા દળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે.

In a joint operation, Army and Police have killed four #terrorists in Kala Jungle of Machhal sector in #Kupwara who were trying to infiltrate to our side from POJK.@JmuKmrPolice

— Kashmir Zone Police (@KashmirPolice) June 23, 2023

આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી

ગત શુક્રવારે પણ સુરક્ષા દળોને કુપવાડાના જુમાગુંડા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોને નજીક આવતા જોઈને આતંકીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા.

આ અગાઉ પણ સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની ઘેરાબંધી કરીને તેમને પડકારવામાં આવ્યા હતા જે બાદ આમને સામને ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં પણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને હવે જમ્મુ કાશ્મીર પોલીસના ઓપરેશનમાં આતંકવાદીઓનો સપાયો બોલાવી દેવામાં આવતા ઘાટીમાં સોપો પડી ગયો છે.

કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં કઈ રીતે ઘટાડો થયો

કાશ્મીરમાં વર્ષ 2008ના સમયગાળાથી પાકિસ્તાનના ઈશારે પથ્થરમારાની ઘટના ચાલી રહી હતી જો કે 2020 આવતા સુધીમા તેમા સતત ઘટાડો થવા લાગ્યો કેમકે ભારતીય કરન્સી ડિમોનીટાઈઝેશનને લઈ આતંકવાદીઓના હાથમાં કેશ ફ્લો માં ઘટાડો તેમજ એક સૂત્ર પ્રમાણેની માહિતિ મુજબ પાકિસ્તાનની ISI દ્વારા 800 કરોડ જેટલી રકમ પથ્થરબાજો અને આતંકવાદને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે જ આપવામાં આવી હતી જો કે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિને લઈ 2020થી લઈ 2023 આવતા સુધીમાં આવી ઘટના શુન્ય પર પોહચી ગઈ છે.

 

You Might Also Like

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

TAGGED: INDIAN ARMY, jammu kashmir, kupwada

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 23, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકા-ભારત સંબંધોથી ચીનને પડશે ફટકો, વૈશ્વિક સપ્લાય ચેઇનને કારણે ડ્રેગનની કમર તૂટશે
Next Article વ્હાઇટ હાઉસમાં ડિનર દરમિયાન PM Modiએ અમેરિકાની ક્રિકેટ ટીમના વખાણ કર્યા, બાઈડનનું રિએક્શન વાયરલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?