click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી
Gujarat

આમળા ખાવાના 5 ફાયદા : હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી

આમળા એક નાનું ફળ છે પરંતુ તે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. આયુર્વેદથી લઈને મોડર્ન રિસર્ચ સુધી તમામમાં તેના હેલ્થ બેનિફિટ્સના વખાણ થાય છે.

Last updated: 2025/12/02 at 3:40 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

પોષક તત્ત્વોથી ભરપૂર આમળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, બ્લડ શુગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તો આજે અમે તમને નાના ફળમાંથી મળતાં મોટા ફાયદા વિશે જણાવીશું.

ઇમ્યુનિટી બૂસ્ટર

વિટામીન-Cથી ભરપૂર આમળા તમારી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. તે તમારા શરીરને સર્દી અને ફ્લૂ જેવા ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.

ડાઇજેશન બૂસ્ટર

આમળા તમારા ડાઇજેશનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રોજ એક આમળાના સેવનથી કબજિયાતથી રાહત મળે છે, એસિડિટીથી પણ રાહત આપે છે અને પેટને આરામ આપે છે.

હાર્ટ હેલ્થને બૂસ્ટ કરે છે

આમળામાં એન્ટીઑકિસડન્ટ અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ ફ્લોમાં સુધારો કરે છે અને હાર્ટ હેલ્થને પણ સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે, તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. દર વર્ષે 1.79 કરોડ લોકો હાર્ટ એટેકથી જીવ ગુમાવે છે.

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે

આમળામાં રહેલ ક્રોમિયમ અને સૉલ્યુબલ ફાઇબર ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે.

ત્વચા અને વાળને કરે છે બૂસ્ટ

આમળા ત્વચાને યુવાન બનાવી રાખવા માટે કોલેજન પ્રોડક્શન વધારે છે, કરચલીઓ ઘટાડે છે, વાળ મજબૂત બનાવે છે, સફેદ થતા અટકાવે છે અને વાળ ખરતા ઘટાડે છે.

દરરોજ એક આમળાના સેવન કરવું એ તમારી ઇમ્યુનિટી, ડાઇજેશન, હાર્ટ, ડાયાબિટીસ, ત્વચા અને વાળને સુધારવાનો એક સરળ અને નેચરલ ઉપાય છે. આ નાનું ફળ સાબિત કરે છે કે ક્યારેક નાની-નાની વસ્તુઓ પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, amla, Amla juice, Breaking news, CM Gujarat, gujarat, Health, Health News, india news, latest news, news channel, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, skin and hair, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, આમળા, આમળા ખાવાના, આમળાના જ્યૂસ, આયુર્વેદ, ઇમ્યુનિટી સિસ્ટમ, હેલ્થ બેનિફિટ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 2, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાકિસ્તાને હદ કરી… શ્રીલંકાના પૂર પીડિતોને એક્સપાયર્ડ થયેલી રાહત સામગ્રી મોકલી
Next Article નેવી ચીફે કહ્યું : કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?