Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

નડિયાદ ટાઉન પોલીસ ધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નશા મુક્તિના અલગ અલગ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી યોજાઇ

નડિયાદ ટાઉન પોલીસ ધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નશા મુક્તિના અલગ અલગ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલી યોજાઇ

આજનો યુવાવર્ગ નશાના રવાડે ન જાય તે માટે નડિયાદ શહેરમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ નડિયાદ ટાઉન પોલીસ દધ્વારા નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં નડિયાદ શહેર ખાતે પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા SPC ના સ્ટુડન્ટ દ્વારા નશા મુક્તિના અલગ અલગ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી રેલીનુ આયોજન કરી જનજાગૃતિ લાવવા રેલી નું આયોજન કર્યું.

 

રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.