click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જૂનમાં GST કલેક્શનમાં મોટો ઉછાળો, 12 ટકા વધીને 1.61 લાખ કરોડ રુપિયા થયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જૂનમાં GST કલેક્શનમાં મોટો ઉછાળો, 12 ટકા વધીને 1.61 લાખ કરોડ રુપિયા થયો
Gujarat

જૂનમાં GST કલેક્શનમાં મોટો ઉછાળો, 12 ટકા વધીને 1.61 લાખ કરોડ રુપિયા થયો

GST 2017માં 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવ્યો હતો નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું

Last updated: 2023/07/01 at 4:35 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સરકાર દ્વારા જૂન મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કર્યા છે જેમા મોટો ઉછાળો થયો છે. જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂન મહિનામાં GST કલેક્શન 12 ટકા વધુ થયું છે.

Contents
સરેરાશ GST કલેક્શન 1.10 લાખ કરોડનાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યુંGST કલેક્શનમાં 12 ટકાનો વધારો

Gross GST revenue collected in the month of June 2023 is Rs 1,61,497 crore; records 12% year-on-year growth: Ministry of Finance pic.twitter.com/oJEt2ROg0G

— ANI (@ANI) July 1, 2023

સરેરાશ GST કલેક્શન 1.10 લાખ કરોડ

સરકાર દ્વારા જૂન મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં નાણાકીય વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 માટે સરેરાશ GST કલેક્શન 1.10 લાખ કરોડ, 1.51 લાખ કરોડ છે. 1.69 લાખ કરોડ રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છ વર્ષ પહેલા 2017માં 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.

નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂન 2023માં GSTથી કુલ આવક 1,61,497 કરોડ રૂપિયા રહી છે. તેમાંથી CGST કલેક્શન 31,013 કરોડ, SGST કલેક્શન 38,292 કરોડ અને IGST કલેક્શન 80,292 કરોડ રુપિયા છે. આમાં આયાતી સામાન પર લેવામાં આવેલ 39,035 કરોડનો ટેક્સ પણ સામેલ છે. આ સાથે 11,900 કરોડ રૂપિયાનો સેસ લેવામાં આવ્યો છે.

GST કલેક્શનમાં 12 ટકાનો વધારો

જૂન 2023માં GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ મહિને સ્થાનિક વ્યવહારોમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ નાણાકીય વર્ષ GST કલેક્શનની દૃષ્ટિએ સારું રહ્યું છે. એપ્રિલમાં GSTથી આવક 1.87 લાખ કરોડ રૂપિયા હતી જ્યારે મે મહિનામાં આ આંકડો 1.57 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.

 

You Might Also Like

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 1, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યોગી આદિત્યનાથને મોકલો, 24 કલાકમાં દંગા કાબુમાં આવી જશે, ફ્રાન્સમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા CM યોગીની માગ
Next Article નવ વર્ષ નરેન્દ્ર મોદી સરકારના, નવા ભારતનું નિર્માણ, જનજનનું કલ્યાણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Gujarat જૂન 7, 2025
કટરા શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, સપ્તાહમાં 6 દિવસ દોડશે, જાણો ટિકિટ ભાડું કેટલું છે?
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?