click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: NCPના બંને જૂથો આજે ​​બતાવશે ‘પાવર’, એક સાથે બોલાવી બેઠક, શરદ પવારે જાહેર કર્યું ‘વ્હીપ’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > NCPના બંને જૂથો આજે ​​બતાવશે ‘પાવર’, એક સાથે બોલાવી બેઠક, શરદ પવારે જાહેર કર્યું ‘વ્હીપ’
Gujarat

NCPના બંને જૂથો આજે ​​બતાવશે ‘પાવર’, એક સાથે બોલાવી બેઠક, શરદ પવારે જાહેર કર્યું ‘વ્હીપ’

શરદ પવારની બેઠક યશવંત રાવ ચવ્હાણના ઘરે અને અજિત પવાર જૂથની બેઠક MET બાંદ્રામાં થવાની આજે NCPના પાવર ટેસ્ટમાં સ્પષ્ટ થશે ક્યા ધારાસભ્ય કોની સાથે

Last updated: 2023/07/05 at 10:53 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બંને જૂથો આજે શક્તિ પ્રદર્શન કરશે. એનસીપીના વડા શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કરી છે. શરદ પવારે પોતે ધારાસભ્યોને ફોન કરી બોલાવ્યા છે. તે જ સમયે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનો જૂથ NCPના 58 માંથી 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યો છે. જેને લઇ શરદ પવાર જૂથ ચિંતિત દેખાઈ રહ્યું છે.

Contents
બપોરે એક વાગ્યે શરદ પવાર કરશે બેઠકઅજિત પવાર કેમ્પમાં શરદ પવારના ફોટો છવાયાઅજિત પવાર કાયદાકીય સલાહ સાથે આગળ વધશે

બપોરે એક વાગ્યે શરદ પવાર કરશે બેઠક

શરદ પવાર જૂથે દક્ષિણ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે પક્ષના ધારાસભ્યો સહિત રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓની બેઠક બોલાવી છે, જ્યારે અજિત જૂથે બાંદ્રામાં MET સંકુલમાં બેઠક બોલાવી છે. જિતેન્દ્ર આવ્હાડે શરદ પવારના જૂથ વતી વ્હીપ જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શરદ પવારે બુધવારે બપોરે 1 વાગે બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહે તે જરૂરી છે. બીજી તરફ, અજિત પવાર જૂથ વતી સુનીલ તટકરે બેઠકની અધ્યક્ષતા કરશે, જેના માટે શિવાજીરાવ ગર્જેએ બેઠક બોલાવી છે.

અજિત પવાર કેમ્પમાં શરદ પવારના ફોટો છવાયા

શરદ પવારની કડક સૂચના પછી પણ શરદ પવારની તસવીરને મહત્વ આપવામાં આવ્યું છે. અજિત પવાર કેમ્પની સભા માટેનું સ્ટેજ તૈયાર છે, જેમાં શરદ પવારની તસવીર ચોંટાડવામાં આવી છે. અજિત પવાર સાથે કેટલા ધારાસભ્યો છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થશે.

અજિત પવાર કાયદાકીય સલાહ સાથે આગળ વધશે

અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે, પવાર સોમવારે રાત્રે સાતારાથી પરત ફર્યા બાદ વર્તમાન રાજકીય ઘટનાક્રમનો સામનો કેવી રીતે કરવો તે અંગે કાયદાકીય નિષ્ણાતો સાથે સતત ચર્ચા કરી હતી.

You Might Also Like

AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ

ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી

Scripps Spelling Bee 2026: શ્રેય પરીખ બન્યો ચેમ્પિયન, સ્પેલ-ઓફમાં બનાવ્યો નવો રેકોર્ડ

કચ્છના ITIને આધુનિક બનાવવા અદાણી ગ્રુપ-ગુજરાત સરકારનો MoU, 11 સંસ્થાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ

મુંબઈમાં CNG ફરી મોંઘું: 15 દિવસમાં બીજી વખત ભાવ વધારો, પ્રતિ કિલો ₹2નો વધારો લાગુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 5, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઐતહાસિક કાર્યક્રમ, અમેરિકામાં પહેલી વખત એક સાથે 10000 લોકોએ ગીતા પાઠ કર્યો
Next Article અજીત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર, BCCIએ કરી જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ
Gujarat Vadodara મે 30, 2026
ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી
Gujarat Kheda મે 30, 2026
Scripps Spelling Bee 2026: શ્રેય પરીખ બન્યો ચેમ્પિયન, સ્પેલ-ઓફમાં બનાવ્યો નવો રેકોર્ડ
Gujarat મે 30, 2026
કચ્છના ITIને આધુનિક બનાવવા અદાણી ગ્રુપ-ગુજરાત સરકારનો MoU, 11 સંસ્થાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ
Gujarat Kutch મે 30, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?