Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

નડિયાદ : ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ : ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

અમૃત મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડનના ડેવલપમેન્ટ અને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ભાજપ જીલ્લા પ્રમુખ, નગરપાલિકાના પદાધિકારીઓ, અને ચકલાસીના નગરજનો ઉપસ્થિત રહ્યા.

 

રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.