Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા ચાલક ઉપર થયો જીવલેણ હુમલો : ઘટના સીસીટીવીમાં કેદ

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા ચાલક ઉપર થયો જીવલેણ હુમલો : ઘટના સીસીટીવીમાં કેદ

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે થયો જીવલેણ હુમલો જુવલેણ હુમલાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે એક તરફ દંડા થી હુમલો તો બીજી તરફ છરીના ઘા માર્યા શારદા મંદિર ચોકડી નજીક ભુવાજીએ રીક્ષા ચાલકને દંડા ફટકાર્યા કલેકટરના હથિયારબંધીના જાહેરનામાના ઉડ્યા લીરે લીરા ઝલક રિંગ રોડ પર મેલડી માં ના ભુવાજીનું કામ કરતા સુનિલ ધોબીએ રિક્ષાચાલકને ડંડા ફટકાર્યા હોસ્પિટલ દાખલ કરાયા હતા.

રીક્ષા ચાલકને દંડાથી ફટકારતા તેણે છરીથી ભુવાજી પર હુમલો કર્યો, ભુવાજીને પેટના ભાગે છરી વાગતા ગંભીર ઈજા પહોંચતા કરમસદ ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કલેકટર દ્વારા 25 જુલાઈ સુધી હથિયારબંધીનું જાહેરનામું હોવા છતાં ખુલ્લેઆમ પોલીસનો ડર રાખ્યા વિના અસામાજિક તત્વો હથિયારો લઈને ફરતા સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

 

રિપોર્ટ – યેશા શાહ (નડિયાદ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.