click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ
Gujarat

17 અને 18 જુલાઈએ વિપક્ષની એકતા બેઠક, 24 પક્ષના નેતાઓ જોડાશે, કેજરીવાલને પણ આમંત્રણ

17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્ટી સહીત તમામ પાર્ટીના નેતાઓને ડિનર પર બોલાવ્યા.

Last updated: 2023/07/12 at 3:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ ફરી એક વખત 17 અને 18 જુલાઈના રોજ બેંગ્લોરમાં બેઠક કરશે. આ બેઠકમાં 25 પાર્ટીઓ સામેલ થવાની સંભાવના છે. 17 જુલાઈના રોજ મીટિંગના પહેલા દિવસે સોનિયા ગાંધીએ આમ આદમી પાર્ટી સહીત તમામ પાર્ટીના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે.

Contents
નવી 8 પાર્ટીઓને આમંત્રણ મોકલાયુંખડગેએ પત્ર લખીને આમંત્રણ મોકલ્યુંપટનાની બેઠકમાં 17 પાર્ટીઓ સામેલ થઈ હતી

બિહારના સીએમ નીતિશ કુમારે 23 જૂને પટનામાં પ્રથમ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારના વટહુકમ સામે કોંગ્રેસના વલણને લઈને નારાજગી વ્યક્ત હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો કોંગ્રેસ તેમને સમર્થન નહીં આપે તો તેઓ બીજી બેઠકમાં ભાગ નહીં લેશે.

નવી 8 પાર્ટીઓને આમંત્રણ મોકલાયું

પટનામાં યોજાયેલી બેઠકમાં 17 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ વખતે વિપક્ષને વધુ મજબૂત કરવા વધુ 8 પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં મરુમલારચી દ્રવિડ મુનેત્ર કડગમ (MDMK), કોંગુ દેસા મક્કલ કાચી (KDMK), વિદુથલાઈ ચિરુથિઈગલ કાચી (VCK), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ)એ સહમતિ દાખવી છે. આ નવા પક્ષોમાંથી કેડીએમકે અને એમડીએમકે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના સાથી હતા.

ખડગેએ પત્ર લખીને આમંત્રણ મોકલ્યું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ટોપ અપોઝિશન લીડર્સને આગામી બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે પત્ર લખીને નેતાઓને 23 જૂને પટનામાં બિહારના સીએમ નીતિશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં તેમની ભાગીદારી વિશે યાદ અપાવ્યું હતું.

પટનાની બેઠકમાં 17 પાર્ટીઓ સામેલ થઈ હતી

વિપક્ષી એકતાની પ્રથમ બેઠક 23 જૂને પટનામાં યોજાઈ હતી. જેમાં 17 થી વધુ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બોલાવી હતી. જેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિત ઘણા નેતાઓ સામેલ થયા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

TAGGED: Arvind Kejriwal, Congress, soniya gandhi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિરાટ કોહલી અંગે રાહુલ દ્રવિડ એવું બોલ્યા કે બાદમાં લીધો યૂ-ટર્ન, તાત્કાલિક ભૂલ સુધારી
Next Article વિપક્ષી દળોમાં ‘એકતા’ વધી! આ વખતે બેંગ્લુરુની બેઠકમાં 24 દળો એકઠાં થશે, સોનિયા ગાંધી જોડાશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?