Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી

બોમ્બે હાઈકોર્ટે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.

મલિકે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન માંગ્યા હતા અને તેમની અરજી આગળના આદેશો માટે સુરક્ષિત રાખવામાં આવી હતી. NCP નેતાની ગત વર્ષે ફેબ્રુઆરી 2022માં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. વિશેષ અદાલતે અગાઉ મલિકને એવું કહીને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો કે, તેઓ તેમના પરિવારની માલિકીની કંપની દ્વારા ગુનાહિત સંપત્તિ પર સતત કબ્જો કરી રહ્યા છે.

 

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.