click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: તાપી જિલ્લાના ડોલવણ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઇ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > તાપી જિલ્લાના ડોલવણ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઇ
Gujarat

તાપી જિલ્લાના ડોલવણ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઇ

તાપી જિલ્લા ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી.

Last updated: 2023/08/15 at 4:25 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

તાપી જિલ્લાના ડોલવણ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા, જિલ્લા સમાહર્તા ડૉ.વિપિન ગર્ગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના સંવેદનશિલ નેતૃત્વ હેઠળ પ્રત્યેક સમાજને સાથે રાખીને, સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં કલેક્ટરએ કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રૂા. ૧૪.૧૮ કરોડની સહાય, પશુપાલન શાખા દ્વારા રૂા.૪૩.૬૫ લાખની સહાય, માર્ગ અને મકાન સ્ટેટ દ્વારા રૂા.૧૩૦ કરોડના ખર્ચે વિવિધ કામો, આરોગ્ય વિભાગ દ્વારા ૬,૭૨૬ લાભાર્થીઓએ ૮.૭૭ કરોડ રૂપિયા સુધીની કેશલેસ સારવાર, RTE Act-2009 હેઠળ જિલ્લામાં કુલ-૨૧૩૭ બાળકોએ પ્રવેશ, સંકલિત બાળ વિકાસ હેઠળ પોષણ સુધા યોજનામાં ૮૩૨૫ લાભાર્થી સગર્ભા અને ધાત્રી માતાઓને બપોરનું ભોજન આંગણવાડી કેન્દ્ર પર આપવામાં અંગે, દ.ગુ.વી.કં.લી વ્યારા વિભાગીય કચેરી દ્વારા ખેતી વિષયક વિજ જોડાણ, વિજ લાઈન અને ટ્રાન્સફોર્મરનો ખર્ચ લીધા વિના આપવા અંગે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્વયે ₹.૧૧.૫૦ કરોડની વિવેકાધીન, પ્રોત્સાહક, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જેવી વિવિધ જોગવાઇઓ અંગે, સિંચાઈ વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સિંચાઇ માટે મળતા સીધા લાભ અંગે, પ્રવાસન વિભાગ અંતર્ગત પદમડુંગરી અને આંબાપાણી ઈકો ટુરિઝમ સાઈટ થકી વન વિભાગને અને ઈકો ડેવલોપમેન્ટ કમીટીને થયેલી આવક ઉપરાંત પ્રાયોજના વહીવટદારની કચેરી, સોનગઢ અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.૨૬.૭૩ કરોડ ખર્ચે આપવામાં આવતા વિવિધ લાભો અંગે માહિતી આપી હતી.

તાપી જિલ્લા માટે ગર્વની બાબત કહી શકાય એવા આરોગ્ય વિભાગને કામગીરી હેઠળ જિલ્લામાં ૯૯.૯૫ ટકા સંસ્થાકીય પ્રસુતિ નોંધાયેલ છે. તથા ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીના નવા કેસોમાં ૨૦ ટકાનો ઘટાડો થયેલ છે. જે બાબતે તાપી જિલ્લાને રાષ્ટ્રિય કક્ષાનો બ્રોન્ઝ મેડલ મળેલ છે.

તાપી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કુલ-૪૧ જેટલા કર્મયોગીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાયા.

કલેક્ટરએ અંતે આજના ટેકનોલોજી અને આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સના યુગમાં સૌની કાર્યક્ષમતામાં અભિવૃધ્ધિ થાય અને 2047 સુધી વિકાસશીલ ભારતને વિકસીત ભારત બનાવવાની વડાપ્રધાનની નેમને પુરી કરવા માટે સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં ડોલવણ તાલુકાના વિકાસ અર્થે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા આયોજન કચેરીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ધ્વજવંદન બાદ પોલીસ વિભાગની ફાયરીંગ ટીમ દ્વારા હર્ષ ધ્વનિ અને વિવિધ પ્લાટુનનું નિરિક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મનમોહી લીધુ હતું. કાર્યકમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહન કોંકણી, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ગ્રામજનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં સહભાગી થયા હતા.

 

રિપોર્ટ- વિકાસ શાહ (તાપી)

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: 77th Independence Day, Collector Dr. Vipin Garg, collector of tapi, gujarat, independance day

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 15, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ફસાયા, હવે આ આરોપમાં દાખલ થયો કેસ
Next Article એક ઘટનાએ દેશને હજાર વર્ષ સુધી ગુલામ બનાવ્યો… લાલ કિલ્લા પરથી PMએ કેમ યાદ કરાવ્યો ઈતિહાસ?

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?