મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
ISROના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય L1ને શનિવારે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.
#WATCH आंध्र प्रदेश: ISRO वैज्ञानिकों की एक टीम आदित्य-एल1 मिशन के लघु मॉडल के साथ तिरुमाला श्री वेंकटेश्वर मंदिर में पूजा-अर्चना करने पहुंची।
भारत का पहला सोर्य मिशन (आदित्य-एल1 मिशन) 2 सितंबर को सुबह 11.50 बजे आंध्र प्रदेश के श्रीहरिकोटा स्पेसपोर्ट से लॉन्च किया जाएगा। pic.twitter.com/9BbI10s2Qy
— ANI_HindiNews (@AHindinews) September 1, 2023
લોન્ચની તૈયારીઓ વિશે માહિતી આપતા, ISRO ચીફ એસ સોમનાથે ગુરુવારે ચેન્નઈમાં કહ્યું કે, “રોકેટ અને સેટેલાઈટ તૈયાર છે. અમે લોન્ચ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.”