click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 4 હજારને પાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 4 હજારને પાર
Gujarat

પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી તબાહી, મૃત્યુઆંક 4 હજારને પાર

-ભૂકંપથી ઘણી બિલ્ડીંગ જમીનમાં ઘ્વસ્ત. -આશરે 6 ગામો તો તદ્દન તારાજ થયા.

Last updated: 2023/10/10 at 12:01 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અફઘાનિસ્તાનમાં  શનિવારે આવેલ ભારે ભૂકંપના આંચકાથી તારાજી સર્જાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે, અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 2000 જેટલો મૃત્યુઆંક નોંધાયો હતો જે આંકડો વધીને 4000 સુધી પહોંચ્યો છે. USGS મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. UNએ તો સૌથી પહેલાં 100ના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી ઘણાં વધુ મૃત્યુ થયા હોવાની માહિતી મળતા UNની ‘કો-ઓર્ડીનેશન ઓફ હ્યુમેનિટેરિયન અર્ફેસની ઓફીસે’ તત્કાળ સહાય મોકલવા તૈયારી શરૂ કરી દીધી હતી. ઉપરાંત એવા પણ અહેવાલો છે કે ભૂકંપથી ઘણી બિલ્ડીંગ જમીનમાં ઘ્વસ્ત થઇ હતી તો મોટા ભાગની ઈમારતોને ભારે નુકશાનીની થઇ હોવાનું સામે આવ્યું છે.

Contents
છ ઝટકાથી લોકોમાં દહેશતરાશિદ ખાને સહાયની કરી હતી જાહેરાતઆશરે 6 ગામો તો તદ્દન તારાજ થયા

છ ઝટકાથી લોકોમાં દહેશત

અહેવાલ અનુસાર 6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી.

રાશિદ ખાને સહાયની કરી હતી જાહેરાત

અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાને જાહેર કર્યું કે તે World Cupમાં મળેલી પોતાની આખી મેચ ફી દાન કરશે. તેણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત પીડિતોની મદદ માટે પોતાના પૈસા દાનમાં આપ્યા હતા.

આશરે 6 ગામો તો તદ્દન તારાજ થયા

અફઘાનિસ્તાનનાં માહિતી અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રવકતા અબ્દુલ વાહીદ શયાને જણાવ્યું હતું કે, સૌથી પહેલા હેરાત વિભાગમાં ભૂકંપ થયો હોવાની માહિતી બહાર આવી તે પછી લગભગ તુર્ત જ જાણવા મળ્યું કે એ વિસ્તારનાં આશરે 6 ગામો તો તદ્દન તારાજ થઈ ગયા હતા. હજી પણ સેંકડો લોકો મલબા નીચે દબાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સાથે પ્રવકતાએ લોકોને પણ સહાય માટે કામે લાગવા વિનંતિ કરી હતી.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Abdul Waheed Shayan, Co-ordination of Humanitarian Affairs, earthquake in afghanistan, rashid khan, un, western Afghanistan, world cup

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડૉ. જીતેન્દ્ર સિંહે ‘ભારત-સ્વીડન ઇનોવેશન ડે’ મીટને કરી સંબોધિત, વધુ સારો સહયોગનું આપ્યું વચન
Next Article ‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું’: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત, કહ્યું- એવી કિંમત વસૂલશું કે દશકો સુધી યાદ રહેશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?