click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકાની શસ્ત્ર સરંજામના જથ્થાની પહેલી ખેપ ઇઝરાયેલ પહોંચી ગઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકાની શસ્ત્ર સરંજામના જથ્થાની પહેલી ખેપ ઇઝરાયેલ પહોંચી ગઈ
Gujarat

અમેરિકાની શસ્ત્ર સરંજામના જથ્થાની પહેલી ખેપ ઇઝરાયેલ પહોંચી ગઈ

ઇઝરાયેલમાં હજી પણ ૨૦ અમેરિકનો લાપતા, હમાસ પાસે બંદી હોઈ શકે. અમેરિકાના અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ વિમાનવાહક જહાજ યુદ્ધજહાજ અને વિમાનો પણ ઇઝરાયેલ જવા રવાના.

Last updated: 2023/10/12 at 1:50 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકાના આધુનિક શસ્ત્રો અને સરંજામનો પહેલો જથ્થો ઇઝરાયેલ આવી પહોંચ્યો છે. આ સાથે મધ્યપૂર્વમાં અમેરિકા ઇઝરાયેલનું ગાઢ સાથી છે તેનો વધુ એક પુરાવો આ વિમાનવાહક જહાજો અને નૌકાદળનું જહાજ મોકલી આપ્યો હતો.

ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા વિડીયો ફૂટેજ મુજબ અમેરિકાના કાર્ગો પ્લેનમાંથી શસ્ત્રોનો પ્રથમ પુરવઠો ઉતારવામાં આવી રહ્યો છે. આ શસ્ત્રો સંયુક્ત ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે.

હમાસે ઇઝરાયેલ પર આતંકવાદી હુમલો કરી ૧,૦૦૦ ઇઝરાયેલી નાગરિકોને ઠાર મારતા ઇઝરાયેલે તેની સામે યુદ્ધ જાહેર કર્યુ છે. ગાઝામાં થયેલા હમાસના આ હુમલામાં ૧૪ અમેરિકનો પણ માર્યા ગયા છે.

અમેરિકાનું આ શસ્ત્રોથી ભરેલું વિમાન ત્યારે ઉતર્યુ છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેને ઇઝરાયેલને પૂરેપૂરુ સમર્થન આપવાની જાહેરાત કરી છે. અમેરિકાથી શસ્ત્રો ભરેલું આ પહેલું વિમાન ઇઝરાયેલમાં નેવાતિમ એરબેઝ પર લેનડ થયું છે.અમેરિકાએ ઇઝરાયેલ મોકલેલા જહાજોમાં યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ (સીવીએન ૭૮) સામેલ છે. સહાયક વિમાનોમાં આઠ સ્કવોડ્રન અને ટિકોનડેરોગા ક્લાસ ગાઇડેડ મિસાઇલ ક્રુઝર યુએસએસ નોર્મંડી (સીજી ૩૬૦), મિસાઇલ વિનાશક યુએસએસ થોમસ હેડનર (ડીડીજી ૧૧૬), યુએસએસ રામેજ (ડીડીજી ૬૧), યુએસએસ કોર્ની (ડીડીજી ૬૪) અને યુએસએસ રુઝવેલ્ટ (ડીડીજી ૮૦) અને આર્લે બર્ક ક્લાસ ગાઇડેડ મિસાઇલ પણ સામેલ છે.

વર્તમાન સ્કવોડ્રનમાં વધારો કરવા માટે અમેરિકન હવાઇદળના એફ-૧૫, એફ-૧૬ અને એ-૧૦ પણ યુદ્ધના મેદાનમાં ઉતરશે. હુમલા પછી અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ વચ્ચે ત્રણ વખત વાતચીત થઈ છે. છેલ્લી વાતચીત મંગળવારે થઈ હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકા હમેશા ઇઝરાયેલને સમર્થન આપતું હતું, પરંતુ દારુગોળાનો પુરવઠો પૂરો પાડતું ન હતુ. આ વખતે તેણે ફક્ત સમર્થન જ આપ્યું છે તેવું નથી. દરેક પ્રકારાના શસ્ત્રો અને પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી છે. તેની સાથે શસ્ત્રો અને દારુગોળાનો પુરવઠો પૂરો પાડવાનું શરુ પણ કરી દીધું છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન બુધવારે ઇઝરાયેલ પહોંચી શકે છે.

બાઇડેનના સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે હજી પણ ૨૦ અમેરિકનો ગુમ છે. આમાના કેટલાય હમાસ પાસે બંદી હોય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: america, isrel, joe biden, The first shipment of US military

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 12, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જો તમારૂ ખાતુ પણ Bank Of Barodaમાં હોય તો જાણી લો આ સમાચાર, RBIએ કરી મોટી કાર્યવાહી, શેયરનો ભાવ ગગડ્યો
Next Article જો તમે UPI થી પેમેન્ટ કરો છો તો આ બાબતોનું રાખો ધ્યાન, એક ભૂલથી ખાલી થઈ જશે તમારૂ બેંક એકાઉન્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?