click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય
Gujarat

ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય

દિવાળી પહેલાં જ રાજ્ય સરકારે ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી 30 ટકા પગાર વધારો આપવાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે.

Last updated: 2023/10/18 at 4:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.જેમાં ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માગ પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ 30 ટકા પગાર વધારાની ભેટ આપી છે. છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગારવધારા માટે માગ કરી રહ્યા હતા.

Contents
પગારવધારાની માગને સંતોષી રોષ ઠારવાનો પ્રયાસ65 હજારથી વધુ કર્મચારીઓને પગાર વધારાનો લાભ4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો માસિક ફિક્સ પગાર આટલો થશે ફરજ દરમિયાન અવસાન થાય તો 14 લાખ રૂપિયાની આર્થિક સહાય

પગારવધારાની માગને સંતોષી રોષ ઠારવાનો પ્રયાસ

ફિક્સ પે કર્મચારીઓ દ્વારા ફિક્સેશન હટાવવા માટે કોર્ટ પ્રક્રિયા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મુદત આપી છે ત્યારે રાજ્ય સરકારે ફિક્સ પે કર્મચારીઓના પગારવધારાની માગને સંતોષી રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હોય એવી ચર્ચાઓએ સચિવાલયમાં જોર પકડ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગેની જાણકારી આપી હતી.

65 હજારથી વધુ કર્મચારીઓને પગાર વધારાનો લાભ

રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 20%ના વધારાની અટકળ વચ્ચે રાજ્ય સરકારે 30 ટકાનો વધારો આપતા કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે. રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાનો અમલ 1 ઓક્ટોબરથી થશે. જેનાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે. આ મુદ્દે સરકાર ટુંક સમયમાંજ પરિપત્ર જાહેર કરશે.

4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો માસિક ફિક્સ પગાર આટલો થશે

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે.

ફરજ દરમિયાન અવસાન થાય તો 14 લાખ રૂપિયાની આર્થિક સહાય

અગાઉ રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકાર કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો તેના આશ્રિતોને 14 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવશે. આ બાબતે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: 30 percent hike, cabinet meeting, Fix pay Employee, gujarat, Rushikesh Patel

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 18, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ હમાસ નેતાનો લલકાર… તમામ ઈસ્લામિક દેશોને કરી અપીલ
Next Article કેન્યાએ ડિજિટલ હેલ્થ ટૂલનું કર્યું અનાવરણ, આરોગ્ય ક્ષેત્રે લોકોને થશે મદદરૂપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?