Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 29°C

ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, વસુંધરા રાજે ક્યાંથી લડશે?

ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, વસુંધરા રાજે ક્યાંથી લડશે?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે અહીં 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને (Vasundhara Raje) પણ ટિકિટ અપાયાની માહિતી છે. તેમાં ઝાલરાપાટનથી વસુંધરાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે વસુંધરા રાજેથી ભાજપ નારાજ છે. તેમની અનેક મામલે અવગણના થવા લાગી હતી. જોકે હવે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયો છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.