રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે.
National Investigation Agency is conducting raids over 40 locations in Karnataka and Maharashtra in an ISIS terror conspiracy case. pic.twitter.com/yhEcMd86ym
— ANI (@ANI) December 9, 2023
મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે અને મીરા ભાયંદરમાં NIAની ટીમ પહોંચી. કર્ણાટકમાં ઘણી જગ્યાઓ પર NIAની ટીમો પહોંચી છે. હાલ તપાસ ચાલી રહી છે. NIAની ટીમની સાથે લોકલ પોલીસ ટીમો પણ છે.