click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ
Gujarat

UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ

દરેક યુજરે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએ આધાર કાર્ડ ધારક પોતે ઓનલાઈન પણ કરી શકે છે અપડેટ

Last updated: 2023/12/09 at 6:30 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ હવે નજીક આવી રહી છે. અને તેમા જો તમે ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરાવા માંગતા હોવ તો 14 ડિસેમ્બર સુધી આ કામ જરુર કરાવી લેજો. નહીં તો તે પછી તમારે ચાર્જ આપવો પડશે.

Contents
દરેક યુજરે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએઆધાર કાર્ડ ધારક પોતે ઓનલાઈન પણ કરી શકે છે અપડેટફ્રીમાં આધારને ઓનલાઈન કેવી રીતે કરશો અપડેટ

આજે કોઈ પણ સરકારી કે ખાનગી જગ્યા પર કોઈ પણ કામ માટે દરેક જગ્યા પર આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. એટલે દેશના નાગરિકોને તેમના જરુરી ડોક્યુમેન્ટમાનું એક બની ગયુ છે. મોટાભાગના કામોમાં આધારકાર્ડ ફરજીયાત જેવુ થઈ ગયુ છે. કારણે કે તેના વગર સરકારી યોજનાનો પણ લાભ લઈ શકતા નથી. એટલે સમયાતંરે આધારકાર્ડને અપડેટ કરાવતું રહેવું જોઈએ, જો તેમ કરવામાં તમે નિષ્ફળ ગયા તો તમારા કામ અટકી જશે. આ ઉપરાંત તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે.

દરેક યુજરે દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએ

આધાર કાર્ડ બનાવતી સંસ્થા UIDAI નું કહેવુ છે કે દરેક યુજર્સને દર 10 વર્ષે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવુ જોઈએ. એટલે જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા હોય તો 14 ડિસેમ્બર પહેલા અપડેટ કરાવી લો નહીં તો તે પછી ચાર્જ આપવો પડશે.

આધાર કાર્ડ ધારક પોતે ઓનલાઈન પણ કરી શકે છે અપડેટ

તમે આધાર કેન્દ્ર પર જઈ અથવા તમે પોતે ઓનલાઈન આધારકાર્ડ અપડેટ કરી શકો છો. આધાર કાર્ડને અપડેટ કરવા માટે ગ્રાહકે તેની જન્મ તારીખ, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે જેવી પ્રાથમિક જાણકારી આપવાની જરુર રહે છે.

ફ્રીમાં આધારને ઓનલાઈન કેવી રીતે કરશો અપડેટ

1. તેના માટે તમારે UIDAI ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.

2. તે પછી તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે

3. જેમ કે એડ્રેસ અપડેટ કરવા માટે તમારે અપડેટ એડ્રેસનો વિકલ્પ પસંદ કરવો પડશે.

4. ત્યાર બાદ અહીં રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબર નાખીને ઓટીપી દાખલ કરવાનો રહેશે.

5. એ પછી ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ પસંદ કરો.

6. હવે દરેક ડિટેલ્સ વેરિફાઈ કરો અને પછી એડ્રેસ અપડેટ કરવા માટે જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

7. ત્યાર બાદ આધાર અપડેટની પ્રોસેસને સ્વીકારો

8. હવે અપડેટ રિકવેસ્ટ નંબર પર (URN) 14 અંક દાખલ કરો.

9. તેના દ્વારા તમે આધાર અપડેટની પ્રક્રિયાને ટ્રેક કરી શકશો.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: @india, aadha card update, Aadhaar card, breakingnews, Government scheme, gujarati news, internationalnews, localnewsingujarat, newschannelinindia, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, service of Aadhaar card, topnewschannelinindia, topnewsinindia, UIDAI

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 9, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા
Next Article ‘ભારતને કાર્બન ઉત્સર્જનમાં ચીન-US જેવું કહેવું મંજૂર નહીં’, EUના સભ્યનું મોટું નિવેદન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?