click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
Gujarat

અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો

યુએનમાં જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના વોટિંગ કર્યુ છે.

Last updated: 2023/12/13 at 5:42 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે.

એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સ્થિત પેલેસ્ટાઈનની એમ્બેસીના કાઉન્સિલર બાસેમ એફ હેલિસે કહ્યુ હતુ કે, પેલેસ્ટાઈન ઈઝરાયેલની આક્રમકતાને રોકવા માટે અને તેની સામે દુનિયાને એક થવા માટે માંગ કરી રહ્યુ છે. આ સંઘર્ષ યહૂદીઓ તેમજ મુસ્લિમો વચ્ચે નથી. આ યુધ્ધ કોઈ ધાર્મિક યુધ્ધ નથી. હું તમામ ધર્મોનુ સન્માન કરુ છું અને તેમાં યહૂદી ધર્મ પણ આવી જાય છે પણ અત્યારે જે જંગ ચાલી રહ્યો છે તે 100 વર્ષથી વધારે સમયથી અમારી માતૃભૂમિ પર થયેલા કબ્જાને લઈને છે.

હેલિસે આગળ કહ્યુ હતુ કે, આ જંગ સાત ઓક્ટોબરથી નથી શરુ થયો બલ્કે તે લાંબા સમયથી ચાલી રહ્યુ છે અને દર વખતે પેલેસ્ટાઈન ભારતીય લોકોના સમર્થનની અપેક્ષા રાખતુ રહ્યુ છે. અમને માત્ર મુસ્લિમો જ નહીં પણ દરેક ધર્મના લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. અમે અમારા ઘરમાં યુધ્ધને રોકવા માંગીએ છે. અમારુ સમર્થન કરવા બદલ અને દર વખતે અમારી સાથે રહેવા બદલ અમે ભારત અને ભારતના લોકોનો આભાર માનીએ છે.

દરમિયાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ પણ ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીને નરસંહાર સાથે સરખાવીને કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે ગાઝામાં યુધ્ધ સમાપ્ત કરવા માટે આહ્વાન કરવુ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, બે મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં ગાઝા પટ્ટીમાં જ 18000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનુ પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે. જોકે ઈઝરાયેલ હમાસને ખતમ કર્યા વગર જંગ રોકવાના મૂડમાં નથી.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: @india, Bassem F Halyse, breakingnews, Communist Party of India, current affairs, Embassy of Palestine, gujaratinews, Hamas Gaza, hindinews, internationalnews, ISRAEL, Judaism, localnewsingujarat, Ministry of Health of Palestine, newschannelinindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, Palestine, Sitaram Yechury, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 13, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
Next Article વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે શહેરી વિકાસ અને આવાસ વિભાગના કેન્દ્રિય મંત્રી કૌશલ કિશોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?