Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરાયા

નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરાયા

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજયની તમામ તાલુકા તથા જિલ્લાની કોર્ટમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ યોજવામાં આવી હતી તે મુજબ નડિયાદ બાર એસોસિએશનની જનરલ મીટીંગ યોજાયેલ.

આ મિટિંગમાં નડિયાદ બાર એસોસીએશન ના વર્ષ ૨૦૨૪ ના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ (AV) અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરવામાં આવ્યા હતા.

આ સાથે સેક્રેટરી, કારોબારી સભ્યોનો જંગી મતોથી ભવ્ય વિજય સાથે જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી અને લાઇબ્રેરિયન બીનહરીફ ચૂંટાયા હતા.

 

રિપોર્ટ – યેશા શાહ (ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.