Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ

નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી. પટેલ આર્ટસ કોલેજના એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય રાજેન્દ્ર શર્મા તથા સી. બી. પટેલ કોલેજના પ્રોફેસર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના ડૉ. અલ્કા રાવલ તથા ઘનશ્યામભાઈ તથા એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.